કચરાના ઢગલામાંથી મળી 500ની સળગેલી નોટો

કચરાના ઢગલામાંથી મળી 500ની સળગેલી નોટો

સુરતના પાંડેસરામાં કચરાના ઢગલામાં 500 રૂપિયાની સળગેલી નોટો મળી આવતા ચકચાર મચી આવી છે. જોકે આ નોટ અસલી છે કે નકલી તેને લઈને કોઈ માહિતી સામે નથી આવી. જોકે પ્રથમ દ્રષ્ટીએ આ નોટ અસલી નોટ જેવી લાગી રહી છે. Source link

વાંચન ચાલુ રાખો