સચિન તેંડુલકર 21મી સદીના ગ્રેટેસ્ટ મેન્સ ઇન્ટરનેશનલ બેટર બન્યા, બુમરાહને મળ્યું આ ખાસ સન્માન

સચિન તેંડુલકર 21મી સદીના ગ્રેટેસ્ટ મેન્સ ઇન્ટરનેશનલ બેટર બન્યા, બુમરાહને મળ્યું આ ખાસ સન્માન

ESPNcricinfo Awards : ક્રિકઇન્ફો એવોર્ડ સમારોહમાં સચિન તેંડુલકરને 21મી સદીના ગ્રેટેસ્ટ મેન્સ ઇન્ટરનેશનલ બેટર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. સચિન તેંડુલકરને તેમના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી દરમિયાનની સિદ્ધિઓ માટે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સચિન ઉપરાંત ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને અત્યાર સુધીનો સૌથી મહાન ટી20 બોલર જાહેર કર્યો હતો. જેક્સ કાલિસ સદીનો શ્રેષ્ઠ ઓલરાઉન્ડર […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં સચિન તેંડુલકરે કહ્યું – શોર્ટકટથી સફળતા મળતી નથી, ઘણી વસ્તુઓનો ત્યાગ કરવો પડશે

અમદાવાદમાં સચિન તેંડુલકરે કહ્યું – શોર્ટકટથી સફળતા મળતી નથી, ઘણી વસ્તુઓનો ત્યાગ કરવો પડશે

Sachin Tendulkar in Ahmedabad : માસ્ટર બ્લાસ્ટર અને ક્રિકેટ લિજેન્ડ સચિન તેંડુલકર અમદાવાદમાં એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે  જો માતા-પિતા તેમના બાળકો સફળ થતા જોવા માંગે છે તો તેમણે તેમને સ્વતંત્રતા આપવી જોઈએ. સચિને કહ્યું કે યુવા ખેલાડીઓએ ભારતીય જર્સીમાં રમવા માટે બલિદાન આપવું પડશે, કારણ કે શોર્ટકટથી ક્યારેય સફળતા […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં શરૂ થશે સચિન તેંડુલકરની વર્લ્ડ ક્લાસ ક્રિકેટ એકેડમી, 40,000 ચોરસ યાર્ડમાં ફેલાયેલું હશે સ્પોર્ટ્સ કેમ્પસ

અમદાવાદમાં શરૂ થશે સચિન તેંડુલકરની વર્લ્ડ ક્લાસ ક્રિકેટ એકેડમી, 40,000 ચોરસ યાર્ડમાં ફેલાયેલું હશે સ્પોર્ટ્સ કેમ્પસ

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર દ્વારા સમર્થિત ક્રિકેટ એકેડમી 10 એપ્રિલના રોજ અમદાવાદમાં શરૂ થવા જઈ રહી છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, એસજી રોડ પર વૈષ્ણોદેવી સર્કલ નજીક શંકુસ ફાર્મ ખાતે સ્થિત SRT10 અલ્ટેવોલ સેન્ટર ઓફ એક્સેલન્સ ક્રિકેટ એકેડેમી પાંચ વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકો માટે માળખાગત તાલીમ કાર્યક્રમો પ્રદાન કરશે. ‘SRT10 […]

વાંચન ચાલુ રાખો