કોણ છે કાવ્યા મારન? સંગીતકાર અનિરુદ્ધ રવિચંદરની બનશે દુલ્હન, 24,000 કરોડ રૂપિયાની છે માલકિન
Anirudh Ravichander Kavya Maran : સાઉથ ઈન્ડિયન સિનેમાના મ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદર અને આઈપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના સીઈઓ કાવ્યા મારનના લગ્ન પર ઓફિશિયલ મોહર લાગી ગઇ છે. કાવ્યા મારન લગભગ 24,000 કરોડ રૂપિયાની માલકિન છે અને સન ટીવી નેટવર્ક લિમિટેડની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. ખાસ વાત એ છે કે લગ્નની પુષ્ટિ આ દંપતીએ પોતે કે તેમના […]
વાંચન ચાલુ રાખો