મોબાઇલ બેટરી સાથે જોડાયેલી 5 ખોટી માન્યતા, તમે પણ સાચી જ માનતા હશો, જાણો શું છે હકીકત
Expertise Information : સ્માર્ટફોન આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે. તમે તમારા ડિવાઇસની બેટરી સારી રીતે ચાલે તે માટે પ્રયત્ન કરો છો. ઇન્ટરનેટ પર બેટરી બચત ટીપ્સની કોઈ કમી નથી. બેટરી બચાવવાને લઇને કેટલીક માન્યતાઓ પણ છે. જોકે તેમાંથી ઘણી તદ્દન જૂની છે અને આધુનિક ડિવાઇસો પર લાગુ પડતી નથી. અહીં અમે બેટરીની કેટલીક […]
વાંચન ચાલુ રાખો