મહાકાલના દર્શને પહોંચ્યો વિરાટ કોહલી

મહાકાલના દર્શને પહોંચ્યો વિરાટ કોહલી

ક્રિકેટર વિરાટ કોહલી તથા કુલદિપ યાદવ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા હતા. બંન્નેએ ભક્તિભાવપૂર્વક મહાદેવની પૂજા કરી હતી. સાથે મહાકાલની ભસ્મ આરતીનો પણ લહાવો લીધો હતો. મહત્વનું છે કે મહાકાલના દર્શને પહોંચેલા વિરાટ કોહલીનું મંદિરના પૂજારીઓ દ્વારા તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. Source link

વાંચન ચાલુ રાખો