પાલક અને બ્રોકલી ખાવાથી હૃદય રોગનું જોખમ ઘટે?

પાલક અને બ્રોકલી ખાવાથી હૃદય રોગનું જોખમ ઘટે?

જીવનશૈલી | હૃદયને લગતી બીમારી લોકોમાં દિવસે ને દિવસે વધી રહી છે. તેથી હૃદયના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત જરૂરી બની ગયું છે, આપણા નિવારક આહારના ભાગ રૂપે વિટામિન K (vitamin K) ની ભૂમિકા પર પણ ભાર મૂકવામાં આવે છે. વિટામિન K એ ચરબીમાં દ્રાવ્ય વિટામિન છે જે શરીર સરળતાથી શોષી લે છે અને તે ચરબીના […]

વાંચન ચાલુ રાખો