વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદાના વેડિંગ સેલિબ્રેશન શરૂ, આંબાની પરિવાર ઉદેયપુર જવા રવાના
મનોરંજન ન્યૂઝ | ચાહકોના પ્રિય સેલિબ્રિટી કપલ વિજય દેવેરાકોંડા (Vijay Deverakonda) અને રશ્મિકા મંદાના (Rashmika Mandanna) તેના લગ્નને ભવ્ય બનાવવા માટે કોઈ કસર છોડી નથી. હાથે લખેલી નોટથી લઈને લગ્ન પહેલાના વિસ્તૃત કાર્યો સુધી આ કપલ તેના લગ્નની ભવ્ય રીતે ઉજવણી કરી રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જે દર્શાવે […]
વાંચન ચાલુ રાખો