ભારત ટેક્સીમાં ગાડી કેવી રીતે લગાવી શકાય? OLA-Uber કરતા કેટલી વધારે થાય છે ડ્રાઈવરોને કમાણી? જાણી લો બધું જ
ઓલા-ઉબર VS ભારત ટેક્સી – જો કોઈ ડ્રાઈવર એક દિવસમાં 10,000 રૂપિયાની રાઈડ કરે, તો ઓલા-ઉબરમાં તેને લગભગ 7,000થી 8,000 રૂપિયા જ મળે છે (કમિશન કપાઈ જવાથી). બીજી તરફ, ભારત ટેક્સીના મોડલમાં આ જ ડ્રાઈવર લગભગ 8000 રૂપિયા સીધા કમાઈ શકે છે, અને બાકીનો લાભ પણ પરોક્ષ રીતે ડ્રાઈવરોના ફાયદામાં જાય છે (સહકારી ફંડ, વેલ્ફેર […]
વાંચન ચાલુ રાખો