બાઈક સાથે નદીમાં ખાબક્યો પરિવાર

બાઈક સાથે નદીમાં ખાબક્યો પરિવાર

દ્વારકામાં એક પરિવાર બાઈક સાથે વર્તુ નદીમાં ખાબક્યો હતો. ભારે વરસાદના કારણ ભાણવડથી નવાગામને જોડતો કોઝવે વર્તુ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. કોઝવે પરથી પાણી જતું હોવા છતા એક બાઈક ચાલકે જીવ જોખમમાં મુકી રસ્તો પસાર કરવાનો પ્રયાસ કર્યો. બાઈક પર મહિલા અને બાળક પણ હતા. જોકે બાઈક ચાલકને આ સાહસ કરવું ભારે પડી […]

વાંચન ચાલુ રાખો