નળસરોવર પક્ષી ગણતરી 2026 સંપન્ન, 270 પ્રજાતિના 6,42,232 પક્ષીઓની નોંધણી થઈ

નળસરોવર પક્ષી ગણતરી 2026 સંપન્ન, 270 પ્રજાતિના 6,42,232 પક્ષીઓની નોંધણી થઈ

અમદાવાદ નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે તાજેતરમાં પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ-2026નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા પક્ષી વૈવિધ્ય અને તેમની વસ્તીની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે દર બે વર્ષે આ પ્રકારનો વ્યાપક અભ્યાસ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલા આ સર્વેમાં અંદાજે 6,42,232 પક્ષીઓની હાજરી નોંધાઈ […]

વાંચન ચાલુ રાખો