PM મોદીએ ઈઝરાયલની સંસદમાં બંન્ને દેશોના સંબંધોને લઈ મહત્વની વાત કહી

PM મોદીએ ઈઝરાયલની સંસદમાં બંન્ને દેશોના સંબંધોને લઈ મહત્વની વાત કહી

વડાપ્રધાન મોદી ઈઝરાયલની સંસદમાં ગયા હતા. જ્યા તેમણે બંન્ને દેશો વચ્ચેના સંબંધોને લઈને મહત્વની વાત કરી હતી. સાથે જ ભારતના વિકાસના લઈને પણ મહત્વની વાત કરી હતી. આ સાથેજ ઈઝરાયલમાં UPI વપરાશને લઈને સમજૂતી થઈ તેનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો. જાણો તેમણે અન્ય કયા મુદ્દાઓ પર વાત કરી હતી. Source link

વાંચન ચાલુ રાખો