CCTV: કાર ચાલકે રાહદારીને ફૂટબોલની જેમ ઉલાળ્યો

CCTV: કાર ચાલકે રાહદારીને ફૂટબોલની જેમ ઉલાળ્યો

પૂરપાટ ઝડપથી આવી રહેલી કારની ટક્કરથી રોડ ક્રોસ કરી રહેલો યુવક ફૂટબોલની જેમ ફંગોળાયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિંગલ પટ્ટી રોડ પર કાર ચાલક બેફામ રીતે આવી રહ્યો છે. રિક્ષાને ઓવરટેક કરવા જતાં રાહદારીને ટક્કર લાગી અને તેને ગંભીર ઈજા પહોંચી. ઘટના વલસાડના પારડીની છે. જ્યાં રેંટલાવમાં યુવકને ટક્કર માર્યા બાદ કાર ચાલક ફરાર […]

વાંચન ચાલુ રાખો
વલસાડમાં પાંચ ઘરમાં ખાતર પાડનાર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ

વલસાડમાં પાંચ ઘરમાં ખાતર પાડનાર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ

વલસાડના અબ્રામાં એક જ રાતમાં પાંચ ઘરોમાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગ આખરે સકંજામાં આવી ગઈ છે. પોલીસે ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ શહેરોના 250થી વધુ CCTV ફૂટેજ, 50 મોબાઇલ ટાવરના ડેટા અને 40 ટોલનાકાઓની તપાસ કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં મહારાષ્ટ્રનો આગા મીર ખાન ઉર્ફે લંગડો અને સુરેન્દ્રનગરનો ફૈઝાન ઉર્ફે જાની સામેલ છે. ઝડપાયેલા આરોપીઓ સામે અગાઉ […]

વાંચન ચાલુ રાખો