કોકને મારી નાખશો! સૂતાં-સૂતાં સાઈકલ ચલાવીને બ્રિજ પાર કર્યો

કોકને મારી નાખશો! સૂતાં-સૂતાં સાઈકલ ચલાવીને બ્રિજ પાર કર્યો

સોશિયલ મીડિયા પર લાઈક્સ અને ફેમ મેળવવાની ઘેલછામાં લોકો ગમે તે હદે જઈ શકે છે. રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ પર સાઈકલ સવારે સ્ટંટબાજી કરી હતી. શહેરના વ્યસ્ત ગણાતા સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ પર એક યુવક ચાલુ સાઈકલ પર સીટ પર સૂઈને સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. ટ્રાફિકથી ધમધમતા આ બ્રિજ પર યુવકે હેન્ડલ છોડી, […]

વાંચન ચાલુ રાખો