ચાંદીના ભાવમાં એક જ સપ્તાહમાં ₹1.60 લાખનો કડાકો
સોના અને ચાંદીના બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મસમોટો ઘટાડો જોવા મળ્યો હતો. શનિવારે બજાર બંધ થયું ત્યારથી સોમવાર સુધીમાં ભાવમાં તોતિંગ ઘટાડો નોંધાયો છે. ચાંદીના ભાવમાં એક જ દિવસમાં 60 હજાર રૂપિયાનો કડાકો બોલાતા રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે. સોમવારે એક કિલો ચાંદીનો ભાવ 2,50,000 રૂપિયા પર […]
વાંચન ચાલુ રાખો