વિજય દેવેરાકોંડાના ભાઈએ ભાભી સાથે ખાસ પોસ્ટ શેર કરી, સેલિબ્રિટીઝએ પાઠવ્યા અભિનંદન, જુઓ ફોટોઝ
મનોરંજન ન્યૂઝ | અભિનેત્રી રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અને વિજય દેવેરાકોંડા (Vijay Deverakonda) એ તેમના લગ્નના પહેલા ફોટા સાથે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. નવદંપતીએ તેમના પરીકથાના લગ્ન સમારોહના સુંદર ફોટા શેર કર્યા છે. ઘણા મનોરંજન સ્ટાર્સ નવદંપતીને અભિનંદન પાઠવ્યા છે. આ દરમિયાન, વિજય દેવેરાકોંડાના ભાઈ, અભિનેતા આનંદ દેવેરાકોંડાએ તેમના ભાઈ અને ભાભી, રશ્મિકા […]
વાંચન ચાલુ રાખો