Mirzapur The Film Teaser। કાલીન ભૈયા પાછા આવી રહ્યા છે, આ વખતે સિરીઝ નહિ, મુવી હશે!
મનોરંજન ન્યૂઝ | Mirzapur The Film Teaser । એમેઝોન પ્રાઇમ વિડીયો પર ત્રણ સફળ સીઝન પછી, મિર્ઝાપુર તેની પહેલી ફીચર ફિલ્મ માટે તૈયાર છે, અને ફિલ્મનું ટીઝર આજે ગુરુવાર 25 જૂનના રોજ ઓનલાઈન રિલીઝ થયું છે. મિર્ઝાપુર ટીઝર આપણે પંકજ ત્રિપાઠીની ફિલ્મ ‘કાલીન ભૈયા’ના મિર્ઝાપુર પર રાજ કરવાના સીન જોઈએ છીએ. અલી ફઝલે સ્ક્રીનને જણાવ્યું હતું […]
વાંચન ચાલુ રાખો