‘રામાયણ’ નું બીજુ ટ્રેલર થયું રિલીઝ, રણબીર-યશ અને સાઈ પલ્લવી રહ્યા હાજર

Ramayana new trailer : ‘રામાયણ’નું  ટ્રેલર રિલીઝ થયું છે, દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ટ્રેલર 2 મિનિટ અને 36 સેકન્ડ લાંબું છે. ટ્રેલરમાં ભગવાન રામ (રણબીર કપૂર) અને રાવણ (યશ) વચ્ચે ધર્મ-અધર્મનું યુદ્ધ બતાવવામાં આવ્યું છે. ટ્રેલરની શરૂઆત એક દમદાર અવાજથી થાય છે, જેમાં ઇતિહાસ શરૂ થાય તે પહેલાંની દુનિયાનો ઉલ્લેખ કરે છે અને […]

વાંચન ચાલુ રાખો