રણજી ટ્રોફીમાં ચિન્મય સુતાર છવાયો, 77 વર્ષ બાદ રચાયો ઇતિહાસ

Chinmay Sutar Ranji Trophy Report : ભારતીય સ્થાનિક ક્રિકેટમાં મિઝોરમના બેટ્સમેન ચિન્મય સુતારે એવો ઇતિહાસ રચ્યો છે, જેની ચર્ચા લાંબા સમય સુધી થશે. રણજી ટ્રોફી 2026-27ની પ્લેટ ગ્રૂપની મેચમાં નાગાલેન્ડ સામે રમતાં ચિન્મય સુતારે 400 રનની અણનમ ઇનિંગ રમીને ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે. આ સાથે તેઓ રણજી ટ્રોફીના ઇતિહાસમાં એક ઇનિંગમાં 400 કે તેથી […]

વાંચન ચાલુ રાખો