Poisonous Madhosh Music Launch। યશ, તારા સુતારિયાનું રોમેન્ટિક સોંગ મદહોશ રિલીઝ, કિયારા અડવાણી અને નયનતારા જોવા મળ્યા
મનોરંજન ન્યૂઝ | વર્ષ 2025 માં સૈયારાનું ટાઇટલ સોંગ ખુબજ ફેમસ થઇ ગયું હતું, અને હવે, સૈયારાના સંગીતકારોની એ જ ત્રિપુટી તનિષ્ક બાગચી, ફહીમ અબ્દુલ્લા અને અર્સલાન નિઝામી, યશ અભિનીત ફિલ્મ ટોક્સિકનું નવું ગીત “મદહોશ” રિલીઝ થયું છે. આ સોંગનો મ્યુઝિક વિડીયો મંગળવાર, 21 જુલાઈના રોજ રિલીઝ થયો હતો અને તેમાં યશ સાથે તારા સુતારિયા […]
વાંચન ચાલુ રાખો