રાજ્યના 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર CMOમાં પ્રિન્સિપલ સેક્રેટરી
Gujarat IAS Switch Checklist : ગુજરાત સરકારે 26 IAS અધિકારીઓની બદલી કરી છે. સંજીવ કુમારની CMOમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઇ છે. તેઓ મુખ્ય સેક્રેટરી એમ.કે.દાસને રિલિવ કરશે. આ ઉપરાંત સંજીવ કુમાર પાસે ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેનો વધારાનો હવાલો પણ રહેશે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંગળવારે 26 IAS અધિકારીઓની બદલી અંગે નોટિફિકેશન […]
વાંચન ચાલુ રાખો