શાહિદ કપૂરની પત્ની મીરા કપૂરનો સાસુ નીલિમા અઝીમે સાથે વિડીયો વાયરલ, ચાહકો કેમ ચોંકી ગયા?
મનોરંજન ન્યૂઝ | શાહિદ કપૂર (Shahid Kapoor) ની પત્ની મીરા રાજપૂત (Mira Rajput) ઘણીવાર પોતાના વીડિયોથી ચાહકોના દિલ જીતી લે છે. આજે તેણે એક એવો વીડિયો શેર કર્યો છે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. આ વીડિયોમાં મીરા તેની સાસુ નીલિમા અઝીમ સાથે જોવા મળી રહી છે. મીરા રાજપુતનો સાસુ સાથે વિડીયો મીરા રાજપુતએ તેની સાસુ અને […]
વાંચન ચાલુ રાખો