જો તમને સાંજે કંઇક મજેદાર ખાવાનું મન છે તો ઘરે બનાવો મહારાષ્ટ્રીયન સ્ટાઇલ મિસળ પાવ, જુઓ રેસીપી
Misal Pav Recipe : ભારતના ઘણા રાજ્યોમાં જોવા મળતી વાનગીનો સ્વાદ અને બનાવવાની પદ્ધતિ અલગ છે. દરેક રાજ્યમાં તમને કોઈને કોઇ એવી ફેમસ ડિશ, મીઠાઈ કે સ્ટ્રીટ ફૂડ તમને આસાનીથી મળી જશે. જેની સમગ્ર દેશમાં એક અલગ ઓળખ છે. ગુજરાતનો ઢોકળા હોય કે બિહારના લિટ્ટી ચોખા, ખાણીપીણીની ઓળખ અને સ્વાદ તે જગ્યા સાથે જોડાઈ જાય […]
વાંચન ચાલુ રાખો