આઈપીએલ 2027 : મહેલા જયવર્ધનેએ મુંબઈ ઈન્ડિયન્સ છોડ્યું, 3 વખત ફ્રેન્ચાઇઝીને ચેમ્પિયન બનાવી હતી
IPL 2027 : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2027 (આઈપીએલ 2027) ની હરાજી પહેલા મુંબઈ ઈન્ડિયન્સે શનિવારે એક મોટી જાહેરાત કરી હતી. શ્રીલંકાનો લેજન્ડરી ખેલાડી મહેલા જયવર્ધને આગામી સિઝનમાં હેડ કોચના રોલમાં જોવા મળશે નહીં. જયવર્ધનેના કોચિંગમાં ફ્રેન્ચાઈઝીએ 3 વખત આઇપીએલ ટાઇટલ જીત્યું હતું. 2017, 2019 અને 2020માં ટીમ ચેમ્પિયન બની હતી. તેઓ એક દાયકાથી મુંબઈ ઈન્ડિયન્સ […]
વાંચન ચાલુ રાખો