Ranji Trophy: 214 બોલમાં 135 રન… 187 રનમાં 7 વિકેટ પડી, પછી નવમા ક્રમના બેટ્સમેને ફટકારી સદી

રણજી ટ્રોફીમાં કર્ણાટકની ટીમ 194 રનમાં 8 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં હતી. આવી સ્થિતિમાં નવમા ક્રમે બેટિંગ કરવા આવેલા મનવંત કુમારે મોરચો સંભાળ્યો અને શાનદાર સદી ફટકારી. કર્ણાટકની શરૂઆત સારી રહી નહોતી. ટીમે શરૂઆતમાં જ મહત્વની વિકેટ ગુમાવી હતી અને ત્યારબાદ વિકેટ પડવાનો સિલસિલો ચાલુ રહ્યો. 187 રનના સ્કોર સુધી કર્ણાટકની સાત વિકેટ પડી ગઈ હતી. […]

વાંચન ચાલુ રાખો