મચ્છરોને ભગાડવા માટે કપૂરનો ઉપયોગ આ રીતે કરો, કેમિકલ વગર થશે સફાયો
How one can Use Camphor For Mosquito : વરસાદની ઋતુમાં મચ્છરોનો ત્રાસ ઘણો વધી જાય છે. આ ઋતુમાં સાંજ થતા જ ઘરોમાં મચ્છરોની સંખ્યા ઘણી વધી જાય છે, જેના કારણે ડેન્ગ્યુ અને મેલેરિયાનું જોખમ પણ ઘણું વધી જાય છે. ઘણા લોકો મચ્છરોને ભગાડવા માટે બજારમાંથી વિવિધ પ્રકારના સ્પ્રે અને કેમિકલ ખરીદે છે. જોકે તેની અસર […]
વાંચન ચાલુ રાખો