Monalisa Pictures : ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ બ્લુ પ્રિન્ટેડ આઉટફિટમાં તસવીરો કરી શેર, જુઓ
આ તસવીરોમાં મોનાલિસા બ્લુ પ્રિન્ટેડ આઉટફિટમાં ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ લાગી રહી છે. આ ડ્રેસમાં મોનાલિસાએ પોતાનો ગ્લેમરસ અવતાર બતાવ્યો. અભિનેત્રીએ લાઇટ મેકઅપથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. મોનાલિસાના ચાહકોએ આ તસવીરો પર ઘણો પ્રેમ વરસાવ્યો છે. એક યુઝરે ટિપ્પણી કરી, "મૅડમ ખૂબ સરસ" જ્યારે બીજાએ લખ્યું, "થંડર થાઇ્સ." તેમના ચાહકો સતત તેમના લુક […]
વાંચન ચાલુ રાખો