હર્ષદ શિવલિંગ ચોરીમાં મોટો ખુલાસો, ચોરે કહ્યું કેમ કરી ચોરી?

હર્ષદ શિવલિંગ ચોરીમાં મોટો ખુલાસો, ચોરે કહ્યું કેમ કરી ચોરી?

દ્વારકાના હર્ષદના દરિયાકાંઠે સ્થાનિક ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી કરનારા પકડાઈ ગયા છે. પૂછપરછમાં આરોપીઓએ મોટો ખુલાસો કર્યો છે. આરોપીઓએ મહાશિવરાત્રિના આગલા દિવસે મંદિરમાંથી શિવલિંગ ચોરીને 500 કિમીથી વધુ દૂર સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલા પોતાના ગામમાં પહોંચાડ્યું અને ઘરે જ શિવલિંગ સ્થાપિત કરી દીધું હતુ. આરોપીઓએ ખુલાસો કર્યો છે કે ભત્રીજીને સપનું આવ્યું હતું અને તેણે […]

વાંચન ચાલુ રાખો