ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠા ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું, જાણો કેમ

ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠા ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું, જાણો કેમ

ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠા આહિર ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. અહેવાલો અનુસાર જેઠા આહીર ભરવાડે નાફેડ સહિત વિવિધ સહકારી સંસ્થાઓને સમય આપવા અને તેમની અન્ય જવાબદારીઓ નિભાવવા માટે આ નિર્ણય લીધો છે. જેઠા ભરવાડનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે ગુજરાત ભાજપ અનેક સંગઠનાત્મક ફેરફારો […]

વાંચન ચાલુ રાખો