Breaking Information : T20 World Cup પહેલા ક્રિકેટરે કરી સંન્યાસની જાહેરાત, આ દિવસે છેલ્લી મેચ રમશે
વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી પાંચ મેચની ટી20 ઈન્ટરનેશનલ સીરિઝ માટે પોતાની 16 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં અનુભવી ઓલરાઉન્ડર આંદ્રે રસેલની વાપસી પર ચાહકોમાં ઉત્સાહ વધી રહ્યો છે. આ સીરિઝ વેસ્ટઈન્ડિઝના ઘરેલું મેદાન પર રમાશે પરંતુ આ સીરિઝ દરમિયાન આંદ્રે રસેલ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેશે. આંદ્ર રસેલે રિટાયરમેન્ટ લેવાનો નિર્ણય લીધો […]
વાંચન ચાલુ રાખો