બોર્ડર 2 એડવાન્સ બોક્સ ઓફિસ કલેકશન। પ્રજાસત્તાક દિવસે સૌથી વધુ કમાણી કરશે? કેટલી ટિકિટો વેચાઈ?
મનોરંજન ન્યૂઝ | બોર્ડર 2 (Border 2) 23 જાન્યુઆરીએ બોક્સ ઓફિસ પર રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મના ગીતો ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય રહ્યા છે. હવે, ચાહકો પહેલા દિવસનો પહેલો શો જોયા પછી પોતાના રિવ્યુ આપવાની તૈયારી કરી રહ્યા છે. બોર્ડર 2 માટે એડવાન્સ બુકિંગની વ્યાપક ચર્ચા થઈ રહી છે. પિંકવિલાના અહેવાલ મુજબ, […]
વાંચન ચાલુ રાખો