હોર્મુઝના રસ્તે મુદ્રા આવ્યું વધુ એક જહાજ, 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈને પહોંચ્યું ગુજરાત

હોર્મુઝના રસ્તે મુદ્રા આવ્યું વધુ એક જહાજ, 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈને પહોંચ્યું ગુજરાત

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ છતાં ભારત માટે LPG અને ક્રૂડ ઓઇલ વહન કરતા ભારતીય ધ્વજવાળા જહાજો સુરક્ષિત રીતે ગુજરાતના બંદરો પર પહોંચી રહ્યા છે. આનાથી ઉર્જા પુરવઠા અંગે તાત્કાલિક રાહત મળી છે. ‘જગ લાડકી’ મુન્દ્રા બંદર પર પહોંચ્યું ભારતીય ધ્વજવાળા ક્રૂડ ઓઇલ ટેન્કર ‘જગ લાડકી’ ગુજરાતના મુન્દ્રા સ્થિત અદાણી બંદર પર પહોંચ્યું છે. આ […]

વાંચન ચાલુ રાખો
ટાટા મોટર્સે કરી જાહેરાત, 1 એપ્રિલથી કારની કિંમતોમાં થઈ જશે વધારો; કેટલા ભાવ વધી જશે?

ટાટા મોટર્સે કરી જાહેરાત, 1 એપ્રિલથી કારની કિંમતોમાં થઈ જશે વધારો; કેટલા ભાવ વધી જશે?

Final Up to date:Mar 17, 2026 12:08 PM IST ઓટો કંપનીઓ સામાન્ય રીતે વધતા ખર્ચની સ્થિતિમાં ભાવમાં વધારો કરે છે. ઘણીવાર કાચા માલના ખર્ચમાં વધારો, લોજિસ્ટિક્સ ખર્ચ અને અન્ય ઇનપુટ ખર્ચને કારણે કંપનીએ આ પગલું લે છે. 1 એપ્રિલથી કેટલા વધી જવાના છે ભાવ? નવી દિલ્હીઃ ઓટો સેક્ટરની દિગ્ગજ કંપની ટાટા મોટર્સના શેરમાં સોમવારે સારી […]

વાંચન ચાલુ રાખો
ઘરમાં કેટલા ગેસ સિલિન્ડર રાખી શકો તમે? નિયમ તોડ્યો તો થઈ શકે 7 વર્ષની જેલ

ઘરમાં કેટલા ગેસ સિલિન્ડર રાખી શકો તમે? નિયમ તોડ્યો તો થઈ શકે 7 વર્ષની જેલ

PNG અને LPG બંને કનેક્શન રાખવા પર પ્રતિબંધ- માર્ચ 2026માં પેટ્રોલિયમ મંત્રાલયે LPG (પુરવઠા અને વિતરણ નિયમન) ઓર્ડર, 2000માં સુધારો કરીને એક નવો નિયમ લાગુ કર્યો છે. તેના હેઠળ હવે કોઈપણ ઘરમાં પાઈપ્ડ નેચરલ ગેસ એટલે કે, PNG-LPG કનેક્શન એકસાથે રાખવું ગેરકાયદેસર માનવામાં આવશે. સરકારનું કહેવું છે કે, જ્યાં PNGની સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં LPGની […]

વાંચન ચાલુ રાખો
કમાણી કરાવવા માટે ઓપન થઈ ગયો 400 કરોડ રૂપિયાનો IPO, 18 માર્ચ સુધી લગાવી શકાશે દાવ

કમાણી કરાવવા માટે ઓપન થઈ ગયો 400 કરોડ રૂપિયાનો IPO, 18 માર્ચ સુધી લગાવી શકાશે દાવ

GSP Crop Science IPO: 10 ખાસ મુદ્દા 1. પ્રાઈસ બેન્ડ અને લોટ સાઈઝ- GSP Crop Scienceના ₹400 કરોડના IPOમાં ₹304-₹320ના પ્રાઈસ બેન્ડમાં અને 46 શેરના લોટમાં રોકાણ કરી શકાય છે. 2. મહત્વની તારીખો- આ IPO આજે 16 માર્ચે ખુલ્યો છે અને 18 માર્ચે બંધ થશે. શેરનું એલોટમેન્ટ 20 માર્ચે ફાઈનલ થશે. ત્યારબાદ BSE અને NSE […]

વાંચન ચાલુ રાખો
ડિસેમ્બર મહિના સુધી કેટલે પહોંચશે નિફ્ટી 50? એક્સપર્ટનો ટાર્ગેટ જાણશો તો રાતની ઉંઘ ઉડી જશે

ડિસેમ્બર મહિના સુધી કેટલે પહોંચશે નિફ્ટી 50? એક્સપર્ટનો ટાર્ગેટ જાણશો તો રાતની ઉંઘ ઉડી જશે

આ સમયગાળા દરમિયાન ઉપયોગિતાઓ, કોલસો, તેલ ઉત્પાદકો, આરોગ્યસંભાળ, ફાર્માસ્યુટિકલ્સ, ગ્રાહક સ્ટેપલ્સ અને ટેલિકોમ ક્ષેત્રોમાં સારા પ્રદર્શનની અપેક્ષા છે. અહેવાલમાં જણાવાયું છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની અસર અંગેની ચિંતા સમય પહેલા અતિશયોક્તિપૂર્ણ દર્શાવવામાં આવી રહી છે. બેઝ કેસમાં એ માનવામાં આવ્યું છે કે, પરિસ્થિતિનો ઉકેલ આવશે, જેના કારણે પુરવઠો સામાન્ય થશે અને તેલના ભાવમાં સંભવિત ઘટાડો થશે. […]

વાંચન ચાલુ રાખો
સરકારી કંપની માટે આવી 100 કરોડ રૂપિયાની ગુડ ન્યૂઝ, સોમવારે શેર પર રાખજો ખાસ નજર

સરકારી કંપની માટે આવી 100 કરોડ રૂપિયાની ગુડ ન્યૂઝ, સોમવારે શેર પર રાખજો ખાસ નજર

Final Up to date:Mar 15, 2026 7:01 PM IST મુંબઈમાં સ્ટેટ ઈનકન ટેક્સ વિભાગના સંયુક્ત આયોગે આ મામલે નિર્ણય આપ્યો છે. કંપનીએ જીએસટી માંગ વિરુદ્ધ અપીલ કરી હતી, ત્યારબાદ તપાસમાં મળી આવ્યું કે, ઈનપુટ ટેક્સ ક્રેડિટ અને રિટર્ન સંબંધિત કેટલાક મુદ્દાના કારણે આ વિવાદ બન્યો હતો. Source link

વાંચન ચાલુ રાખો
લોન્ચિંગના 2 મહિનામાં જ ટાટાની ગાડીએ બનાવી દીધો રેકોર્ડ! 14,000થી વધારે લોકોએ કરી ખરીદી

લોન્ચિંગના 2 મહિનામાં જ ટાટાની ગાડીએ બનાવી દીધો રેકોર્ડ! 14,000થી વધારે લોકોએ કરી ખરીદી

કંપનીના અનુસાર, Tata Sierraને દેશભરમાં મજબૂત બુકિંગ મળી રહી છે, જેને જોતા પ્રોડક્શન વધારવામાં આવી રહ્યું છે. કંપની ગ્રાહકો માટે વેઈટિંગ પીરિયડ ઘટાડવા પર કામ કરી રહી છે. Source link

વાંચન ચાલુ રાખો
બેંક FD છોડો આ સરકારી સ્કીમ્સમાં મળે છે મોટું રિટર્ન, સીધા જ રૂપિયા થઈ જશે ડબલ

બેંક FD છોડો આ સરકારી સ્કીમ્સમાં મળે છે મોટું રિટર્ન, સીધા જ રૂપિયા થઈ જશે ડબલ

Final Up to date:Mar 15, 2026 1:57 PM IST જો તમે 5 વર્ષ માટે રોકાણ કરવા માંગો છો, તો NSC એક ઉત્તમ વિકલ્પ છે. તેમાં 7.70% વ્યાજ મળે છે. સૌથી સારી વાત એ છે કે, તમે ફક્ત 1,000 રૂપિયાથી શરૂઆત કરી શકો છો અને ઈનકમ ટેક્સ કલમ 80C હેઠળ ટેક્સ બચાવી શકો છો. Source link

વાંચન ચાલુ રાખો
તૂટતા શેરબજારમાં કઈ સ્ટ્રેટેજી અપનાવતા હતા રાકેશ ઝુનઝુનવાલા? આજે બહાર આવી ગયું રહસ્ય

તૂટતા શેરબજારમાં કઈ સ્ટ્રેટેજી અપનાવતા હતા રાકેશ ઝુનઝુનવાલા? આજે બહાર આવી ગયું રહસ્ય

દામાણીએ કહ્યું કે, જ્યારે બજારમાં મોટો ઘટાડો આવતો અને ચારે તરફ નિરાશાનો માહોલ હતો, ત્યારે ઝુનઝુનવાલા એક જ વાર પુનરાવર્તિત કરતા હતા, ભારતની વિકાસ યાત્રા પર વિશ્વાસ રાખો અને નકારાત્મકતાથી દૂર રહો. દામાણીએ કહ્યું કે, ઝુનઝુનવાલા માનતા હતા કે, બજારમાં ઉતાર-ચઢાવ તો અસ્થાયી છે, પરંતુ ભારતની લાંબાગાળાની પ્રગતિ એક સ્થાયી સત્ય છે. આ વિચારે તેમની […]

વાંચન ચાલુ રાખો
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ફ્લાઈટ ટિકિટ મોંઘી થઈ ગઈ! અકાસા એરે લગાવ્યો ₹199થી ₹1300 સુધીનો ફ્યુઅલ સરચાર્જ

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ફ્લાઈટ ટિકિટ મોંઘી થઈ ગઈ! અકાસા એરે લગાવ્યો ₹199થી ₹1300 સુધીનો ફ્યુઅલ સરચાર્જ

Final Up to date:Mar 14, 2026 3:44 PM IST Akasa Air Introduces Gasoline Surcharge:અકાસા એર (Akasa Air)એ જાહેરાત કરી છે કે 15 માર્ચ 2026ની મધરાત્રી 12:01 વાગ્યાથી તમામ નવા બુકિંગ પર ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય રૂટ્સ (ઈન્ટરનેશનલ રુટ્સ) પર ₹199થી ₹1300 સુધીનો ફ્યુઅલ સરચાર્જ લગાવવામાં આવશે. અકાસા એરનો મોટો ઝટકો! Akasa Air Introduces Gasoline Surcharge: મિડલ […]

વાંચન ચાલુ રાખો
શું તમે પણ નવા IPOની રાહ જોઈ રહ્યા છો? તો આવતા અઠવાડિયે ખુલી રહ્યા છે 4 નવા IPO, રોકાણ પહેલા આટલું જાણી લો

શું તમે પણ નવા IPOની રાહ જોઈ રહ્યા છો? તો આવતા અઠવાડિયે ખુલી રહ્યા છે 4 નવા IPO, રોકાણ પહેલા આટલું જાણી લો

IPO માર્કેટમાં આવતા અઠવાડિયે ભારે હલચલ જોવા મળશે. આવતા અઠવાડિયે ચાર કંપનીઓના IPO સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. આ IPOમાં 3 મેઈનબોર્ડ IPO છે, જ્યારે 1 SME IPO છે. આવતા અઠવાડિયે ખુલી રહેલા 4 IPOમાં રાજપૂતાના સ્ટેનલેસ (Rajputana Stainless IPO), ઈનોવિઝન (Innovision IPO), એપ્સિસ એરોકોમ (Apsis Aerocom IPO) અને રાજમાર્ગ ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (Raajmarg Infra Funding Belief […]

વાંચન ચાલુ રાખો
હવે 10 ડોલર પણ મોંઘુ થયું ક્રૂડ તો ભારત પર આવી પડશે આફત! કેટલા રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ?

હવે 10 ડોલર પણ મોંઘુ થયું ક્રૂડ તો ભારત પર આવી પડશે આફત! કેટલા રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ?

Final Up to date:Mar 06, 2026 2:20 PM IST SMC ગ્લોબલ સિક્યોરિટીઝની નિષ્ણાત વંદના ભારતી કહે છે કે, પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે. જેના કારણે ભારતની ગ્રોથ, એનર્જી સપ્લાય અને મોંઘવારી પર પણ જોખમ ઊભું થઈ શકે છે. ક્રૂડ ઓઈલ ન્યૂઝ નવી દિલ્હીઃ અમેરિકા અને ઇઝરાયેલ […]

વાંચન ચાલુ રાખો
EPF, PPF કે NPS ક્યાં રોકાણ કરવાથી તમને થશે વધારે ફાયદો? ફટાફટ જાણી લો

EPF, PPF કે NPS ક્યાં રોકાણ કરવાથી તમને થશે વધારે ફાયદો? ફટાફટ જાણી લો

Plannerup Funding Servicesના ફાઉન્ડર અમોલ જોશીએ કહ્યું, “દરેક પ્રોડક્ટના પોતાના ફાયદા અને નુકસાન છે. PPF EEE એટલે exempt, exempt, exempt હેઠળ આવે છે. એટલે કે, PPFમાં કરેલું યોગદાન, મળતું વ્યાજ અને maturity quantity પર કોઈ ટેક્સ લાગતો નથી. પણ, PPFમાં દર વર્ષે 1.5 લાખ રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટ લિમિટ છે. NPSમાં અલગ tax-deduction part છે, પણ liquidity […]

વાંચન ચાલુ રાખો
સેબીની મંજૂરી મળતા BSEના શેરોમાં ઉછાળો, લોન્ચ થશે 2 નવા ઈન્ડેક્સ ડેરિવેટિવ્સ

સેબીની મંજૂરી મળતા BSEના શેરોમાં ઉછાળો, લોન્ચ થશે 2 નવા ઈન્ડેક્સ ડેરિવેટિવ્સ

Final Up to date:Mar 05, 2026 12:50 PM IST સેન્સેક્સ નેક્સ્ટ 30 ઇન્ડેક્સમાં સેન્સેક્સની 30 મોટી કંપનીઓને સામેલ કરવામાં આવે છે, સેન્સેક્સની ટોપ 30 કંપનીઓ પછી આવે છે. આ કંપનીઓની પસંદગી BSE પર તેમના ફ્રી-ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે કરવામાં આવે છે. લોન્ચ થશે 2 નવા ઈન્ડેક્સ ડેરિવેટિવ્સ નવી દિલ્હીઃ BSE લિમિટેડના શેર ગુરુવાર 5 માર્ચના […]

વાંચન ચાલુ રાખો
બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોને આપી નોટિસ, જો આ કામ કરવાનું ચૂક્યા તો પાછળથી પસ્તાશો

બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોને આપી નોટિસ, જો આ કામ કરવાનું ચૂક્યા તો પાછળથી પસ્તાશો

Final Up to date:Mar 04, 2026 8:01 PM IST સૂચનામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, બેંક ખાતાની વિગત અપડેટ કરવાથી વ્યાજ સીધુ ખાતામાં જમા થઈ જશે. તેની સાથે જ જ્યારે બોન્ડનું રિડેમ્પશન થશે, તો રકમ પણ સીધી ગ્રાહકના ખાતામાં પહોંચી શકશે. Source link

વાંચન ચાલુ રાખો
બજારમાં ઘટાડા વચ્ચે કમાણી કરવાનો મોકો? બ્રોકરેજ ફર્મ એમકે ગ્લોબલે રોકાણકારોને જણાવી સ્ટ્રેટેજી

બજારમાં ઘટાડા વચ્ચે કમાણી કરવાનો મોકો? બ્રોકરેજ ફર્મ એમકે ગ્લોબલે રોકાણકારોને જણાવી સ્ટ્રેટેજી

ક્યાં દેખાશે અસર?- સેક્ટોરલ દ્રષ્ટિકોણથી, બ્રોકરેજ કહે છે કે, કેટલાક ક્ષેત્રો પ્રમાણમાં સલામત હોઈ શકે છે. અપસ્ટ્રીમ એનર્જી કંપનીઓ (જોકે ONGC જેવી કંપનીઓ પર વિન્ડફોલ ટેક્સની અસર થઈ શકે છે), હિન્ડાલ્કો જેવી મેટલ કંપનીઓ, IT ક્ષેત્ર (રૂપિયાની નબળાઈનો લાભ મેળવે છે, જોકે AI સંબંધિત ચિંતાઓ રહે છે), ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર અને ખાનગી બેંકો પ્રમાણમાં સારું પ્રદર્શન […]

વાંચન ચાલુ રાખો
9 રૂપિયાના શેરનો ભાવ આજે 2,853 રૂપિયા, 1 લાખ લગાવનારા રોકાણકારો બની ગયા 3 કરોડના માલિક

9 રૂપિયાના શેરનો ભાવ આજે 2,853 રૂપિયા, 1 લાખ લગાવનારા રોકાણકારો બની ગયા 3 કરોડના માલિક

આ કંપનીની શરૂઆત વર્ષ 2000માં થઈ હતી અને મુખ્યત્વે ગુજરાતમાં ‘WOW Cine Pulse’ બ્રાન્ડ હેઠળ મલ્ટિપ્લેક્સ અને મિનિપ્લેક્સ ચલાવે છે. હાલમાં કંપની મોટા પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહી છે. Source link

વાંચન ચાલુ રાખો
1-3 વર્ષની FD કરાવવા માટે લાગી લાંબી લાઈન! એવો તો શું ફાયદો જોઈ ગયા છે લોકો?

1-3 વર્ષની FD કરાવવા માટે લાગી લાંબી લાઈન! એવો તો શું ફાયદો જોઈ ગયા છે લોકો?

રિપોર્ટ જણાવે છે કે, 1-3 વર્ષનું બકેટ બેંકોની એસેટ લાયબિલિટી મેનેજમેન્ટ વ્યૂહરચનાના હિસાબથી બંધબેસે છે. EBLR સંબંધિત લોન પ્રાઈસિંગના કારણે બેંકોને બહુ લાંબાગાળાની લાયબિલિટી લોક કરવાની જરૂરત ઓછી થઈ ગઈ છે. Source link

વાંચન ચાલુ રાખો
સેબી ચીફે IPO રોકાણકારોને આપી કામની સલાહ, જાણ્યા પછી જ રૂપિયા લગાવવાનો નિર્ણય લેજો

સેબી ચીફે IPO રોકાણકારોને આપી કામની સલાહ, જાણ્યા પછી જ રૂપિયા લગાવવાનો નિર્ણય લેજો

SEBI ચીફે કહ્યું કે. ભારતની IPO ઇકોસિસ્ટમ મજબૂત ખુલાસા (ડિસ્ક્લોઝર) પર આધારિત છે, જેના કારણે રોકાણકારો પોતે વેલ્યુએશન અને બિઝનેસ મોડલનું મૂલ્યાંકન કરી શકે છે. Source link

વાંચન ચાલુ રાખો
પ્રમોટર પૂરેપૂરી હિસ્સેદારી વેચીને નીકળી ગયા બહાર, શું હવે આ સ્ટોકમાંથી Exit થવાનો સમય?

પ્રમોટર પૂરેપૂરી હિસ્સેદારી વેચીને નીકળી ગયા બહાર, શું હવે આ સ્ટોકમાંથી Exit થવાનો સમય?

અફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ સેગમેન્ટમાં લોન ગ્રોથમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો કારણ કે લેન્ડર્સે અન્ડરરાઈટિંગ સ્ટાન્ડર્ડ્સ ફરીથી નક્કી કર્યા હતા. એટલે કે કોને લોન આપવી, કેટલી આપવી અને કયા શરત પર આપવી તે અંગે નિયમો કડક કર્યા હતા. ત્યારબાદ એસેટ ક્વોલિટી પર દબાણ આવ્યું, ખાસ કરીને નાની ટિકિટના નોન-હાઉસિંગ લોનમાં. છતાં, Aadhar Housing Financeએ ગયા […]

વાંચન ચાલુ રાખો
ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાનું ટેન્શન છોડી દો! સરકારે પહેલાથી જ કરી રાખી છે ખાસ વ્યવસ્થા

ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાનું ટેન્શન છોડી દો! સરકારે પહેલાથી જ કરી રાખી છે ખાસ વ્યવસ્થા

અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે Hormuz Strait બંધ થવાની આશંકા છે. આ જ રૂટથી ભારતના ક્રૂડ ઓઈલનો લગભગ અડધો ભાગ આવે છે. જો આ રસ્તો બંધ થઈ જાય તો ક્રૂડ સપ્લાય પર ભારે અસર થઈ શકે છે. Source link

વાંચન ચાલુ રાખો
અમેરિકાએ ઈરાન પર ફેંકેલા બંકર બસ્ટર બોમ્બની કિંમત કેટલી? જેણે જમીન નીચે ઘૂસીને બધુ નષ્ટ કરી દીધું

અમેરિકાએ ઈરાન પર ફેંકેલા બંકર બસ્ટર બોમ્બની કિંમત કેટલી? જેણે જમીન નીચે ઘૂસીને બધુ નષ્ટ કરી દીધું

2,000 પાઉન્ડ (લગભગ 910 કિલોગ્રામ) વજનના આ બંકર બસ્ટર મુખ્યત્વે પ્રિસિઝન-ગાઇડેડ હથિયાર છે. આ બોમ્બ ખાસ કરીને એવા ટાર્ગેટ માટે બનાવવામાં આવ્યા છે, જેને સામાન્ય બોમ્બથી તોડી શકાતા નથી. જેમ કે અંડરગ્રાઉન્ડ મિલિટરી બેસ, બંકર, ન્યુક્લિયર ફેસિલિટી અને કમાન્ડ સેન્ટર. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે, આ બોમ્બ જમીન પર ટકરાય ત્યારે તરત ફાટત […]

વાંચન ચાલુ રાખો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે ક્રૂડ બજારમાં મચ્યું તોફાન! શું 100 ડોલરની પાર નીકળવાની છે કિંમત?

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે ક્રૂડ બજારમાં મચ્યું તોફાન! શું 100 ડોલરની પાર નીકળવાની છે કિંમત?

Final Up to date:Mar 02, 2026 10:24 AM IST રવિવારે ઓવર-ધ-કાઉન્ટર કારોબારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલ લગભગ 10 ટકા ઉછળીને 80 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયું. એક્સપર્ટ્સનું માનવું છે કે, જો સ્થિતિ વધારે બગડે છે, તો કિંમતો 100 ડોલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે. Source link

વાંચન ચાલુ રાખો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે કયા શેરમાં આવી શકે તેજી? સોમવારે બજાર ખુલતા જ એક્શનમાં આવી શકે આ સ્ટોક્સ

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે કયા શેરમાં આવી શકે તેજી? સોમવારે બજાર ખુલતા જ એક્શનમાં આવી શકે આ સ્ટોક્સ

ઈરાન પર અમેરિકન હુમલા, ઈરાની મીડિયા અનુસાર ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈના મૃત્યુ અને હોર્મુઝ જલસંધિ બંધ થવાની જાહેરાત પછી ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે તેજી આવી શકે છે. ક્રૂડ ઓઈલના ભાવ વધવાથી ONGC અને Oil India જેવી ક્રૂડ ઉત્પન્ન કરતી કંપનીઓ માટે પોઝિટિવ છે. Source link

વાંચન ચાલુ રાખો