ગુજરાતમાંથી 3 લાખ 60 હજારમાં બાળક ખરીદી તેલંગાણામાં વેચી નાખતા

ગુજરાતમાંથી 3 લાખ 60 હજારમાં બાળક ખરીદી તેલંગાણામાં વેચી નાખતા

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બાળ તસ્કરી વિરુદ્ધ એક મોટી સફળતા મેળવી છે. ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (DCB), અમદાવાદ શહેરે એક નવજાત બાળકને સુરક્ષિત બચાવી લીધો છે. ગુજરાત ATS દ્વારા મળેલી બાતમીના આધારે ગુજરાત, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલા ગેરકાયદેસર વેપાર નેટવર્કમાં સામેલ ત્રણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. Source link

વાંચન ચાલુ રાખો
અમદાવાદ: બાળ તસ્કરીના કેસને લઈ મોટા સમાચાર, આરોપીઓની ધરપકડ બાદ ચોંકાવનારા ખુલાસા થયા

અમદાવાદ: બાળ તસ્કરીના કેસને લઈ મોટા સમાચાર, આરોપીઓની ધરપકડ બાદ ચોંકાવનારા ખુલાસા થયા

અમદાવાદમાં ક્રાઈમબ્રાંચ દ્વારા આજે બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓની ધરપકડ બાદ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. Source link

વાંચન ચાલુ રાખો