બસ ડેપોમાં આખલાએ સફાઈ કર્મચારી પર હુમલો કર્યો
નવસારીના બિલીમોરામાં આખલાઓનો હુમલો સામે આવ્યો છે. બસ ડેપોમાં સફાઈ કામગીરી દરમિયાન સફાઈ કર્મચારી પર આખલાએ હુમલો કર્યો હતો. જોકે હુમલા સમયે સ્થળ પર હાજર લોકોએ સફાઈકર્મીને બચાવી લીધો હતો. Source link
વાંચન ચાલુ રાખો