બરોડા ડેરીની ચૂંટણીને લઈ મોટો દાવો

બરોડા ડેરીની ચૂંટણીને લઈ મોટો દાવો

બરોડા ડેરીની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. દિનુમામા સહિતના નેતાઓએ દુધિયા રાજકારણમાં ઝંપલાવ્યું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ઝોનના બરોડા ડેરીના બિન હરીફ વિજેતા ઉમેદવારનો સન્માન સમારોહ યોજાયો હતો. બિન હરીફ વિજેતા થયેલા જી બી સોલંકીએ દાવો કર્યો કે, બરોડા ડેરીની 6 બેઠક બિન હરીફ થશે. ભાજપનું બોર્ડ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે જ […]

વાંચન ચાલુ રાખો
દિનુ મામા દૂધે ધોયેલા નથી! આરોપથી રાજકારણમાં ગરમાવો

દિનુ મામા દૂધે ધોયેલા નથી! આરોપથી રાજકારણમાં ગરમાવો

વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણી આગામી 18 માર્ચે યોજાશે. જેમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. વર્તમાન ભાજપ પ્રેરિત પેનલના 13 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ તમામે ઉમેદવારી પત્રો ભરી દીધા હતા. બોર્ડના ચેરમેન દિનેશ પટેલ, વાઇસ ચેરમેન જી.બી. સોલંકી, છોટા ઉદેપુર […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ: બરોડા ડેરીના ચૂંટણીમાં વિલંબ મામલે હાઈકોર્ટનું સરકાર સામે કડક વલણ, આગામી 18 માર્ચના રોજ ચૂંટણી યોજાશે

અમદાવાદ: બરોડા ડેરીના ચૂંટણીમાં વિલંબ મામલે હાઈકોર્ટનું સરકાર સામે કડક વલણ, આગામી 18 માર્ચના રોજ ચૂંટણી યોજાશે

Final Up to date:Feb 06, 2026 11:12 PM IST બરોડા ડેરીની ચૂંટણીમાં વિલંબ થયો છે. જેને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકાર સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. સાથે જ આગામી 18 માર્ચના રોજ હવે બરોડા ડેરીની ચૂંટણી યોજાવાની હોવાનું સામે આવ્યું છે. 18 માર્ચે બરોડા ડેરીની ચૂંટણી યોજાશે અમદાવાદ: ચૂંટણી સમયસર ન યોજવાના મુદ્દે ગુજરાત […]

વાંચન ચાલુ રાખો