ફ્લિપકાર્ટ રિપબ્લિક ડે સેલ : ફક્ત 5499 રુપિયામાં સ્માર્ટ ટીવી, વોશિંગ મશીન ઉપર પણ મોટી બચત
Flipkart Republic Day SALE: ફ્લિપકાર્ટ રિપબ્લિક ડે સેલનું આયોજન 17 જાન્યુઆરીથી ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર કરવામાં આવ્યું છે. ફ્લિપકાર્ટ પર યોજાનારા આ સેલમાં સ્માર્ટ ટીવી, વોશિંગ મશીન પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. જો તમે તમારા ટીવીને અપગ્રેડ કરવાની યોજના બનાવી રહ્યા છો અથવા તમારા ઘરે સ્માર્ટ સ્ક્રીન ઉમેરવાની યોજના બનાવી રહ્યા છો તો ડીલ મેળવવાનો આ […]
વાંચન ચાલુ રાખો