અમદાવાદ: ગેમ રમતાં-રમતાં સગીરાને ફોસલાવી, પશ્ચિમ બંગાળથી અમદાવાદ આવી સંબંધ બાંધ્યો!

અમદાવાદ: ગેમ રમતાં-રમતાં સગીરાને ફોસલાવી, પશ્ચિમ બંગાળથી અમદાવાદ આવી સંબંધ બાંધ્યો!

Final Up to date:Feb 02, 2026 6:19 PM IST આરોપી યુવક બંગાળથી અમદાવાદ આવ્યો હતો અને સગીરાના ઘરે જઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં તેને ભગાડીને લઈ ગયો હતો. જે અંગે વેજલપુર પોલીસને જાણ થતાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લીધો છે. અમદાવાદ: સગીરાને ફ્રી […]

વાંચન ચાલુ રાખો