VIDEO: સુરતમાં અઢી વર્ષના બાળકના માથામાં તપેલું ફસાયું

સુરતના અડાજણ વિસ્તારમાં એક માસૂમ બાળક સાથે બનેલી વિચિત્ર ઘટના ચર્ચાનો વિષય બની છે. અડાજણ કોઝવે રોડ પર રબારી કોમ્પ્લેક્સમાં રહેતા અઢી વર્ષના મહંમદ ઉમરનું માથું રમતા રમતા સ્ટીલના તપેલામાં ફસાઈ ગયું હતું. અઢી વર્ષનો મહંમદ ઉમર ઘરમાં રમી રહ્યો હતો. આ દરમિયાન તેણે સ્ટીલનું તપેલું માથા પર ઊંધું મૂક્યું હતું. જોકે તપેલાનું મોઢું સાંકડું […]

વાંચન ચાલુ રાખો