The Raja Saab ફિલ્મ માટે પ્રભાસે ઘટાડ્યું વજન, જાણો 46 વર્ષની ઉંમરે શું છે તેની ફિટનેસનું રહસ્ય

The Raja Saab ફિલ્મ માટે પ્રભાસે ઘટાડ્યું વજન, જાણો 46 વર્ષની ઉંમરે શું છે તેની ફિટનેસનું રહસ્ય

prabhas health secret : પ્રભાસ હાલમાં તેની ફિલ્મ ‘ધ રાજા સાબ’ ને લઇને ચર્ચામાં છે, જે 9 જાન્યુઆરીએ વિશ્વભરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેનો લુક પણ ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે, પ્રભાસે પોતાના પાત્ર માટે બોડી પર ઘણું કામ કર્યું છે, જે મોટા પડદા પર સ્પષ્ટ દેખાય છે. આ માટે તેણે શું કર્યું […]

વાંચન ચાલુ રાખો