સુરતમાં પગાર વધારાની માગ સાથે કામદારોનું હિંસક વિરોધ પ્રદર્શન

સુરતમાં પગાર વધારાની માગ સાથે કામદારોનું હિંસક વિરોધ પ્રદર્શન

હરિયાણાના પાણીપતમાં જે ઘટના બની તેની અસર સુરતમાં જોવા મળી. શહેરના હજીરામાં આવેલ આર્સીલર નીકોલ સ્ટીલ પ્લાન્ટમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કામદારોએ પગાર વધારાની માગ સાથે વીરોધ કર્યો હતો. જોકે આ વિરોધ પ્રદર્શન હિંસક બન્યું અને કામદારોએ વાહનોને સળગાવી દીધા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ત્યા પહોંચી અને તેમણે 40 ટીયરગેસના સેલ છોડી પરિસ્થિતી કાબૂમાં લીધી […]

વાંચન ચાલુ રાખો