બ્લોકના કારણે ગુજરાતની આટલી ટ્રેનોને અસર, કેટલીક ટ્રેનો આંશિક રીતે અને કેટલીક સંપૂર્ણપણે રદ

બ્લોકના કારણે ગુજરાતની આટલી ટ્રેનોને અસર, કેટલીક ટ્રેનો આંશિક રીતે અને કેટલીક સંપૂર્ણપણે રદ

ગુજરાતમાં પશ્ચિમ રેલ્વેના અમદાવાદ-વિરમગામ સેક્શન પર ઓટોમેટેડ સિગ્નલિંગ કાર્યને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. ડિવિઝનલ રેલ્વે પ્રવક્તાએ શનિવારે જણાવ્યું હતું કે અમદાવાદ ડિવિઝનના અમદાવાદ-વિરમગામ સેક્શન પર સાબરમતી એ કેબિન (SBTA) અને સાબરમતી (SBTE) સ્ટેશનો વચ્ચે ઓટોમેટેડ સિગ્નલિંગ સિસ્ટમના કમિશનિંગ માટે બ્લોક લાદવામાં આવશે. આ બ્લોક રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને […]

વાંચન ચાલુ રાખો