વિશાળ સત્તા છતાં પીએમ મોદીનું જીવન દાગરહિત અને સાદગીપૂર્ણ

ગુજરાતના વડનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના 25 વર્ષના જાહેર જીવનના ખૂબ વખાણ કર્યા. શાહે કહ્યું કે તેમની લાંબી રાજકીય સફર દરમિયાન સત્તા પર હોવા છતાં મોદીએ સાદગી અને પ્રામાણિકતા જાળવી રાખી છે. વડાપ્રધાન મોદીના જાહેર જીવનની સરખામણી કાદવમાં ખીલેલા કમળ સાથે કરતા અમિત શાહે કહ્યું કે […]

વાંચન ચાલુ રાખો