વાવ-થરાદમાં પીએમ મોદીએ કહ્યું – ગુજરાત વિશ્વમાં રિન્યુએબલ એનર્જીમાં દુનિયાનું એક મોટું કેન્દ્ર બનીને ઉભરશે

વાવ-થરાદમાં પીએમ મોદીએ કહ્યું – ગુજરાત વિશ્વમાં રિન્યુએબલ એનર્જીમાં દુનિયાનું એક મોટું કેન્દ્ર બનીને ઉભરશે

PM Modi Gujarat Go to : પીએમ નરેન્દ્ર મોદી એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. તેમણે વાવ-થરાદમાં 19,806 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ સિવાય હિંમતનગર-ખેડબ્રહ્મા ગેજ લાઇન અપગ્રેડેશન પ્રોજેક્ટ (54.83 કિમી)નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ખેડબ્રહ્મા-હિંમતનગર-અસારવા ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપી હતી. આ પ્રોજેક્ટથી પ્રદેશમાં રેલ કનેક્ટિવિટી મજબૂત થશે અને […]

વાંચન ચાલુ રાખો
પીએમ મોદી આવતીકાલે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ઘાટન, સેમિકન્ડક્ટર પ્લાન્ટનું પણ કરશે લોકાર્પણ

પીએમ મોદી આવતીકાલે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ઘાટન, સેમિકન્ડક્ટર પ્લાન્ટનું પણ કરશે લોકાર્પણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવાર, 31 માર્ચે ગુજરાતની મુલાકાત આવવાના છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ગુજરાતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં ₹20,000 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી ₹5,100 કરોડથી વધુના ખર્ચે બનેલા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે. આ એક્સપ્રેસ વે પ્રાદેશિક જોડાણ વધારશે, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) માં ઔદ્યોગિક […]

વાંચન ચાલુ રાખો