સુરત: બુલેટ ટ્રેનના પુલ પરથી લોખંડની પ્લેટ હોડી પર પડી, માછીમારી કરતા પિતા-પુત્રીનું મોત

સુરત: બુલેટ ટ્રેનના પુલ પરથી લોખંડની પ્લેટ હોડી પર પડી, માછીમારી કરતા પિતા-પુત્રીનું મોત

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કઠોર ગામ નજીક તાપી નદી પર એક ભયાનક અકસ્માત થયો. શનિવારે બુલેટ ટ્રેન માટે બનાવવામાં આવી રહેલા પુલ પરથી લોખંડની ભારે પ્લેટ પડી જવાથી પિતા અને પુત્રીનું મોત થયું. પિતા 35 વર્ષના હતા અને પુત્રી 9 વર્ષની હતી. મૃતકોની ઓળખ મોહસીન ઇકબાલ શેખ અને હુમા તરીકે થઈ છે. નદીમાં માછીમારી કરતી […]

વાંચન ચાલુ રાખો