પાટીદારોની નવી પેઢીને રૂપાલાની આકરી ટકોર
પરસોત્તમ રૂપાલાએ સુરત ખાતે પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં સમાજની નવી પેઢી માટે પોતાના વિચાર રજુ કર્યા હતા. આ દરમિયાન તેમણે સમાજની સ્થિતિને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. રૂપાલાએ સમાજમાં પ્રવર્તી રહેલા કુરિવાજોને તાત્કાલિક ડામવા અંગે સમાજને ટકોર કરી હતી. Source link
વાંચન ચાલુ રાખો