ભારતને હરાવ્યા પછી જ શરૂ થઈ પાકિસ્તાન ક્રિકેટની બરબાદી: મોહમ્મદ યુસુફ
મોહમ્મદ યુસુફે 2021 T20 વર્લ્ડ કપમાં ભારત સામે મળેલી જીતને પાકિસ્તાન ક્રિકેટ ટીમની ખરાબ સ્થિતિ માટે જવાબદાર ગણાવી હતી. ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે જણાવ્યું હતું કે પાંચ વર્ષ પહેલાં ભારત સામે 10 વિકેટની જીતનો ટીમ પર ખરાબ પ્રભાવ પડ્યો હતો. ખેલાડીઓને લાગવા લાગ્યું કે તેમણે કંઈક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી લીધી છે અને દરેક જણ પાકિસ્તાનના કેપ્ટન […]
વાંચન ચાલુ રાખો