ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા જશે પાકિસ્તાન ? – Gujarati Information | Claims are being made in Pakistani media that Rohit Sharma will go to Pakistan – Claims are being made in Pakistani media that Rohit Sharma will go to Pakistan

ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી કરાચીમાં શરૂ થશે, જે 9 માર્ચ સુધી રમાશે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ 20મીએ દુબઈમાં રમશે. દરેક ICC ટૂર્નામેન્ટ પહેલા, યજમાન દેશ સામાન્ય રીતે ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ કેપ્ટનોની હાજરીમાં એક મોટી ઈવેન્ટનું આયોજન કરે છે. Source link

વાંચન ચાલુ રાખો