ટાટા પંચ ફેચલિફ્ટનું ટીઝર રિલીઝ, નવા લૂકમાં મચાવ્યો તરખાટ, જાણો શું હશે ફિચર્સ

ટાટા પંચ ફેચલિફ્ટનું ટીઝર રિલીઝ, નવા લૂકમાં મચાવ્યો તરખાટ, જાણો શું હશે ફિચર્સ

tata punch facelift official teaser : ટાટા મોટર્સ છેલ્લા ઘણા સમયથી ટાટા પંચ ફેસલિફ્ટનું ટેસ્ટિંગ કરી રહી છે. અત્યાર સુધી કંપનીએ કારના મોટા ભાગના ફીચર્સ અને ડિઝાઇન ડિટેલ્સ ગુપ્ત રાખી હતી. ફક્ત ટેસ્ટ મ્યુલ્સ દ્વારા જ કેટલીક માહિતી બહાર આવી હતી. જોકે હવે પ્રથમ ઓફિશિયલ ટીઝર સામે આવ્યા પછી તસવીર ઘણા હદે સ્પષ્ટ થઇ ગઇ […]

વાંચન ચાલુ રાખો