ફૂલો માંથી ધૂપ અગરબત્તી બનાવવાની રીત

Dhoop Batti with Leftover Puja Flowers : પૂજામાં ગલગોટા, ગુલાબ, ચમેલી, મોગરા અને વિવિધ પ્રકારના ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. ભગવાનને ફુલોની માળા પહેરાવવામાં આવે છે અને ફૂલો અર્પણ કરવામાં આવે છે. ખાસ કરીને નવરાત્રી, દશેરા અને દિવાળીના અવસર પર ભગવાનને તાજા ફૂલો અર્પણ કરવા શુભ માનવામાં આવે છે.  આ સમય દરમિયાન, ઘરમાં ઘણા ફૂલો […]

વાંચન ચાલુ રાખો