અમદાવાદમાં 25 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદ પોલીસને એક મોટી સફળતા મળી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પરથી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમની પાસેથી 7 કિલોગ્રામ ડ્રગ્સ મળી આવ્યું છે. પોલીસે જ્યારે જપ્ત કરાયેલા નશીલા પદાર્થોની કિંમત જાહેર કરી ત્યારે સૌ કોઈ ચોંકી ગયા હતા. આ કેસ વિશે વિગતો આપતા પોલીસે જણાવ્યું કે, સુરત અને અમદાવાદ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ […]

વાંચન ચાલુ રાખો