યામી ગૌતમ નયી નવેલી ફિલ્મ રિવ્યૂ, પૌરાણિક કથા અને મોર્ડન સ્ટોરીની ખીચડી

Yami Gautam Nayyi Navelli Assessment : નવરાત્રીનો અવસર છે, દશેરાની રાહ જોવાઈ રહી છે, તેથી કોઈ એવી ફિલ્મ હોવી જોઈએ જે ફેસ્ટિવલનો ઉત્સાહ વધારે. યામી ગૌતમની ફિલ્મ નયી નવેલીના નિર્માતાઓએ પણ આવું જ કંઈક વિચાર્યું હશે. એટલે જ આ સુપરનેચરલ કોમેડી ફિલ્મમાં ધાર્મિક તડકો લગાવ્યો છે. ભગવાન રામ, રાવણ, મંદોરી અને મેરઠના ઇતિહાસ પર આધારિત […]

વાંચન ચાલુ રાખો